-
પુનર્નિયમ ૧૮:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ “લેવી યાજકોને જ નહિ, આખા લેવી કુળને ઇઝરાયેલ સાથે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવશે નહિ. તેઓ યહોવાના વારસામાંથી, એટલે કે આગમાં ચઢાવેલાં અર્પણોમાંથી ખાશે.+
-