નિર્ગમન ૨૬:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ “તું ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી એક પડદો* બનાવ.+ એ પડદા પર ભરતકામ કરીને કરૂબોનાં ચિત્રો બનાવ.
૩૧ “તું ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી એક પડદો* બનાવ.+ એ પડદા પર ભરતકામ કરીને કરૂબોનાં ચિત્રો બનાવ.