-
યહોશુઆ ૨૦:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ એટલે તેઓએ આ શહેરો અલગ* કર્યાં: નફતાલીના પહાડી વિસ્તારમાં આવેલા ગાલીલનું કેદેશ,+ એફ્રાઈમના પહાડી વિસ્તારનું શખેમ,+ યહૂદાના પહાડી વિસ્તારનું કિર્યાથ-આર્બા,+ એટલે કે હેબ્રોન. ૮ યરીખોની પૂર્વે યર્દનની પેલે પાર તેઓએ આ શહેરો પસંદ કર્યાં: રૂબેન કુળના વિસ્તારમાં સપાટ જગ્યા પર આવેલા વેરાન પ્રદેશનું બેસેર,+ ગાદ કુળના વિસ્તારમાં ગિલયાદનું રામોથ+ અને મનાશ્શા+ કુળના વિસ્તારમાં બાશાનનું ગોલાન.+
-