યહોશુઆ ૨૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયેલીઓએ પોતાના વારસામાંથી+ લેવીઓને શહેરો+ અને એનાં ગૌચરો* આપ્યાં.