-
પુનર્નિયમ ૪:૪૧-૪૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૧ એ સમયે મૂસાએ યર્દનની પૂર્વ બાજુએ ત્રણ શહેરો અલગ ઠરાવ્યાં.+ ૪૨ જો કોઈ માણસ નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને મારી નાખે,+ તો એમાંના એક શહેરમાં તે નાસી જાય અને ત્યાં જ રહે.+ ૪૩ એ શહેરો આ છે: રૂબેનીઓ માટે સપાટ વિસ્તાર પર આવેલા વેરાન પ્રદેશનું બેસેર,+ ગાદીઓ માટે ગિલયાદમાં આવેલું રામોથ+ અને મનાશ્શીઓ+ માટે બાશાનમાં આવેલું ગોલાન.+
-