વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૯:૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ “જો તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ પ્રમાણે તમારી સરહદ વધારે અને તમારા બાપદાદાઓને આપેલા વચન પ્રમાણે તમને આખો દેશ આપે,+ ૯ તો પેલાં ત્રણ શહેરો ઉપરાંત તમે બીજાં ત્રણ શહેરો અલગ કરજો.+ હું આજે તમને જે બધી આજ્ઞાઓ આપું છું એ જો તમે પૂરી નિષ્ઠાથી પાળશો, યહોવા તમારા ઈશ્વરને પ્રેમ કરશો અને તેમના સર્વ માર્ગોમાં ચાલશો,+ તો જ ઈશ્વર તમને એ દેશ આપશે અને એની સરહદો વધારશે.

  • યહોશુઆ ૨૦:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ એટલે તેઓએ આ શહેરો અલગ* કર્યાં: નફતાલીના પહાડી વિસ્તારમાં આવેલા ગાલીલનું કેદેશ,+ એફ્રાઈમના પહાડી વિસ્તારનું શખેમ,+ યહૂદાના પહાડી વિસ્તારનું કિર્યાથ-આર્બા,+ એટલે કે હેબ્રોન.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો