યહોશુઆ ૨૦:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “ઇઝરાયેલીઓને કહે, ‘મેં તમને મૂસા દ્વારા જણાવ્યું હતું એ પ્રમાણે તમે પોતાના માટે આશ્રય શહેરો* પસંદ કરો.+ ૩ જો કોઈ અજાણતાં કે અકસ્માતે કોઈને મારી નાખે, તો તે ત્યાં નાસી જઈ શકે. એ શહેરો તેને લોહીનો બદલો લેનારથી આશ્રય આપશે.+
૨ “ઇઝરાયેલીઓને કહે, ‘મેં તમને મૂસા દ્વારા જણાવ્યું હતું એ પ્રમાણે તમે પોતાના માટે આશ્રય શહેરો* પસંદ કરો.+ ૩ જો કોઈ અજાણતાં કે અકસ્માતે કોઈને મારી નાખે, તો તે ત્યાં નાસી જઈ શકે. એ શહેરો તેને લોહીનો બદલો લેનારથી આશ્રય આપશે.+