યહોશુઆ ૨૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ જ્યાં સુધી સમાજના ન્યાયાધીશો* આગળ તેનો ન્યાય ન થાય+ અને એ સમયના પ્રમુખ યાજકનું મરણ ન થાય, ત્યાં સુધી ખૂનીએ એ શહેરમાં જ રહેવું.+ પછી ખૂની જ્યાંથી નાસી છૂટ્યો હતો, એ શહેરમાં પાછો ફરી શકે. તે પોતાના શહેર, પોતાના ઘરે પાછો જઈ શકે.’”+
૬ જ્યાં સુધી સમાજના ન્યાયાધીશો* આગળ તેનો ન્યાય ન થાય+ અને એ સમયના પ્રમુખ યાજકનું મરણ ન થાય, ત્યાં સુધી ખૂનીએ એ શહેરમાં જ રહેવું.+ પછી ખૂની જ્યાંથી નાસી છૂટ્યો હતો, એ શહેરમાં પાછો ફરી શકે. તે પોતાના શહેર, પોતાના ઘરે પાછો જઈ શકે.’”+