૫ તમારું જીવન તમારા લોહીમાં છે. જે કોઈ તમારો જીવ* લેશે,* એની પાસેથી હું હિસાબ માંગીશ, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી. દરેક માણસ પાસે હું તેના ભાઈના જીવનો હિસાબ માંગીશ.+
૧૪ જો કોઈ માણસ પોતાના પડોશી પર ખૂબ ગુસ્સે ભરાય અને તેને જાણીજોઈને મારી નાખે,+ તો તે ખૂનીને મારી નાખવો. તે રક્ષણ માટે મારી વેદીએ આવે તોપણ તેને ત્યાંથી બહાર કાઢીને મારી નાખવો.+