વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૪:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું: “ચાલ, આપણે મેદાનમાં જઈએ.” તેઓ મેદાનમાં હતા ત્યારે, કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો.+

  • ઉત્પત્તિ ૪:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ ઈશ્વરે કહ્યું: “આ તેં શું કર્યું? જો! તારા ભાઈનું લોહી જમીનમાંથી મને પોકારી રહ્યું છે.*+

  • ગીતશાસ્ત્ર ૧૦૬:૩૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૮ તેઓએ નિર્દોષ લોહી,+

      હા, પોતાનાં દીકરા-દીકરીઓનું લોહી વહેવડાવ્યું,

      કનાનની મૂર્તિઓને તેઓનાં બલિદાનો ચઢાવ્યાં.+

      તેઓએ લોહીથી આખો દેશ અશુદ્ધ કર્યો.

  • લૂક ૧૧:૫૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૦ એ માટે કે દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી વહેવડાવેલા બધા પ્રબોધકોના લોહીનો આરોપ આ પેઢી પર લગાડવામાં આવે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો