નિર્ગમન ૨૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ લોકો મારા માટે પવિત્ર જગ્યા* બનાવે અને હું તેઓની વચ્ચે રહીશ.+ લેવીય ૨૬:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હું તમારી વચ્ચે ચાલીશ અને તમારો ઈશ્વર થઈશ+ અને તમે મારા લોકો થશો.+