ગણના ૩:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ કુટુંબો પ્રમાણે મરારીના દીકરાઓનાં નામ આ હતાં: માહલી+ અને મૂશી.+ પિતાનાં કુટુંબો પ્રમાણે એ લેવીઓનાં કુટુંબો હતાં. ગણના ૨૬:૫૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૮ લેવીઓનાં કુટુંબો આ હતાં: લિબ્નીઓનું કુટુંબ,+ હેબ્રોનીઓનું કુટુંબ,+ માહલીઓનું કુટુંબ,+ મૂશીઓનું કુટુંબ,+ કોરાહીઓનું કુટુંબ.+ કહાથથી આમ્રામ થયો.+
૨૦ કુટુંબો પ્રમાણે મરારીના દીકરાઓનાં નામ આ હતાં: માહલી+ અને મૂશી.+ પિતાનાં કુટુંબો પ્રમાણે એ લેવીઓનાં કુટુંબો હતાં.
૫૮ લેવીઓનાં કુટુંબો આ હતાં: લિબ્નીઓનું કુટુંબ,+ હેબ્રોનીઓનું કુટુંબ,+ માહલીઓનું કુટુંબ,+ મૂશીઓનું કુટુંબ,+ કોરાહીઓનું કુટુંબ.+ કહાથથી આમ્રામ થયો.+