ગણના ૧:૫૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૩ લેવીઓએ સાક્ષીલેખના મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખવા, જેથી ઇઝરાયેલીઓ પર મારો ક્રોધ સળગી ન ઊઠે.+ સાક્ષીલેખના મંડપની સંભાળ રાખવાની* જવાબદારી લેવીઓની છે.”+
૫૩ લેવીઓએ સાક્ષીલેખના મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખવા, જેથી ઇઝરાયેલીઓ પર મારો ક્રોધ સળગી ન ઊઠે.+ સાક્ષીલેખના મંડપની સંભાળ રાખવાની* જવાબદારી લેવીઓની છે.”+