-
ગણના ૩:૩૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૯ યહોવાની આજ્ઞા મુજબ મૂસા અને હારુને લેવીઓની નોંધણી તેઓનાં કુટુંબો પ્રમાણે કરી. એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૨૨,૦૦૦ હતી.
-
-
ગણના ૩:૪૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૩ એક મહિનાના કે એથી વધુ ઉંમરના પ્રથમ જન્મેલા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં. તેઓની કુલ સંખ્યા ૨૨,૨૭૩ હતી.
-