ગણના ૧૮:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ “ઇઝરાયેલીઓ જેને યહોવા આગળ રજૂ કરે છે, એ દરેક પ્રથમ જન્મેલો+ તારો થશે, પછી ભલે એ માણસ હોય કે પ્રાણી. પણ તું દરેક પ્રથમ જન્મેલા દીકરાને+ અને દરેક પ્રથમ જન્મેલા અશુદ્ધ પ્રાણીને* જરૂર છોડાવ.+
૧૫ “ઇઝરાયેલીઓ જેને યહોવા આગળ રજૂ કરે છે, એ દરેક પ્રથમ જન્મેલો+ તારો થશે, પછી ભલે એ માણસ હોય કે પ્રાણી. પણ તું દરેક પ્રથમ જન્મેલા દીકરાને+ અને દરેક પ્રથમ જન્મેલા અશુદ્ધ પ્રાણીને* જરૂર છોડાવ.+