નિર્ગમન ૨૭:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ વેદીની રાખ* માટે તું ડોલ બનાવ. તેમ જ, વેદી માટે પાવડા, વાટકા, કાંટા* અને અગ્નિપાત્રો બનાવ. એ બધી વસ્તુઓ તાંબાની બનાવ.+
૩ વેદીની રાખ* માટે તું ડોલ બનાવ. તેમ જ, વેદી માટે પાવડા, વાટકા, કાંટા* અને અગ્નિપાત્રો બનાવ. એ બધી વસ્તુઓ તાંબાની બનાવ.+