ગણના ૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જ્યારે બીજી જગ્યાએ છાવણી લઈ જવામાં આવે, ત્યારે હારુન અને તેના દીકરાઓ મંડપની અંદર જાય. તેઓ કરારકોશ* સામેનો પડદો+ ઉતારે અને એનાથી કરારકોશને+ ઢાંકે.
૫ જ્યારે બીજી જગ્યાએ છાવણી લઈ જવામાં આવે, ત્યારે હારુન અને તેના દીકરાઓ મંડપની અંદર જાય. તેઓ કરારકોશ* સામેનો પડદો+ ઉતારે અને એનાથી કરારકોશને+ ઢાંકે.