નિર્ગમન ૩૦:૩૪, ૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ પછી યહોવાએ મૂસાને કહ્યું: “આ સુગંધીઓ સરખા માપમાં લે:+ નાટાફ,* શહેલેથ,* સુગંધીદાર હેલ્બનાહ* અને શુદ્ધ લોબાન.* ૩૫ એમાંથી ધૂપ બનાવ.+ એ ધૂપ ઉત્તમ રીતે તૈયાર કરેલો,* મીઠું મેળવેલો,+ શુદ્ધ અને પવિત્ર હોય.
૩૪ પછી યહોવાએ મૂસાને કહ્યું: “આ સુગંધીઓ સરખા માપમાં લે:+ નાટાફ,* શહેલેથ,* સુગંધીદાર હેલ્બનાહ* અને શુદ્ધ લોબાન.* ૩૫ એમાંથી ધૂપ બનાવ.+ એ ધૂપ ઉત્તમ રીતે તૈયાર કરેલો,* મીઠું મેળવેલો,+ શુદ્ધ અને પવિત્ર હોય.