વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૦:૨૩-૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ “હવે આ ઉત્તમ સુગંધીઓ લે: ૫૦૦ શેકેલ કઠણ બોળ,* એનું અડધું એટલે ૨૫૦ શેકેલ સુગંધીદાર તજ, ૨૫૦ શેકેલ સુગંધીદાર બરુ ૨૪ અને ૫૦૦ શેકેલ દાલચીની.* એ બધું પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હોય.+ એની સાથે તું એક હીન* જૈતૂનનું તેલ પણ લે. ૨૫ એ વસ્તુઓ ભેગી કરીને તું અભિષેક કરવાનું પવિત્ર તેલ બનાવ. એ મિશ્રણ ઉત્તમ રીતે તૈયાર કર.*+ એ અભિષેક કરવાનું પવિત્ર તેલ ગણાશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો