વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૬:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ હારુને અલીશેબા સાથે લગ્‍ન કર્યું. તે અમિનાદાબની દીકરી અને નાહશોનની બહેન હતી.+ અલીશેબાથી તેને નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર થયા.+

  • ગણના ૪:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ એ રીતે મરારીના દીકરાઓનાં કુટુંબો+ મુલાકાતમંડપમાં કામ કરે. તેઓ હારુન યાજકના દીકરા ઇથામારના માર્ગદર્શન હેઠળ કામ કરે.”+

  • ગણના ૭:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ તેણે મરારીના દીકરાઓને તેઓની સેવાની જરૂરિયાત મુજબ ચાર ગાડાં અને આઠ આખલા આપ્યાં. એ બધું તેણે હારુન યાજકના દીકરા ઇથામારની દેખરેખ નીચે સોંપ્યું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો