ગણના ૧:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ઇઝરાયેલીઓમાંથી એ પુરુષોને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પોતાના પિતાના કુળના મુખીઓ,+ એટલે કે ઇઝરાયેલના હજારો લોકોથી બનેલા સમૂહના વડા છે.”+
૧૬ ઇઝરાયેલીઓમાંથી એ પુરુષોને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પોતાના પિતાના કુળના મુખીઓ,+ એટલે કે ઇઝરાયેલના હજારો લોકોથી બનેલા સમૂહના વડા છે.”+