ગણના ૩:૨૧, ૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ+ અને શિમઈઓનું કુટુંબ આવ્યાં. એ ગેર્શોનીઓનાં કુટુંબો હતાં. ૨૨ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના જે પુરુષોની નોંધણી થઈ, તેઓની કુલ સંખ્યા ૭,૫૦૦ હતી.+
૨૧ ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ+ અને શિમઈઓનું કુટુંબ આવ્યાં. એ ગેર્શોનીઓનાં કુટુંબો હતાં. ૨૨ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના જે પુરુષોની નોંધણી થઈ, તેઓની કુલ સંખ્યા ૭,૫૦૦ હતી.+