-
ગણના ૪:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ “ગેર્શોનના દીકરાઓની+ ગણતરી તેઓનાં કુટુંબો અને પિતાનાં કુટુંબો પ્રમાણે કર. ૨૩ તું ૩૦થી ૫૦ વર્ષના એવા પુરુષોની ગણતરી કર, જેઓને મુલાકાતમંડપમાં સેવા કરવાની સોંપણી મળી છે.
-