-
લેવીય ૫:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ “જો કોઈ માણસ યહોવાની કોઈ પણ આજ્ઞા તોડીને પાપ કરે, તો તે દોષિત ઠરે. ભલે તેને પોતે કરેલા પાપનો ખ્યાલ ન હોય, પણ તેણે પોતાના અપરાધ માટે જવાબ આપવો પડશે.+
-