વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૬:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ જો તેણે પાપ કર્યું હોય અને તે દોષિત ઠરે, તો તે પોતાના પડોશીની વસ્તુ પાછી આપી દે, પછી ભલે એ ચોરેલી હોય, પડાવી લીધેલી હોય, કપટથી લીધેલી હોય, બીજાની અમાનત હોય, પોતાને મળેલી કોઈની ખોવાયેલી વસ્તુ હોય ૫ અથવા જેના વિશે પોતે જૂઠા સોગંદ ખાધા હોય. એ બધા માટે તે પૂરેપૂરી નુકસાની ભરી આપે.+ ઉપરાંત, તે કુલ કિંમતનો પાંચમો ભાગ વધારે ચૂકવે. તેનો દોષ સાબિત થાય, એ જ દિવસે તે એ કિંમત એ વસ્તુના માલિકને ચૂકવે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો