વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૫:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ પવિત્ર વસ્તુઓ વિરુદ્ધ કરેલા પાપ માટે તે પૂરેપૂરી નુકસાની ભરી આપે. ઉપરાંત, તે નુકસાની સાથે, કુલ કિંમતનો પાંચમો ભાગ વધારે ચૂકવે.+ તે માણસ દોષ-અર્પણ માટે ચઢાવેલા નર ઘેટા સાથે એ બધી કિંમત યાજકને આપે, જેથી યાજક તેના માટે પ્રાયશ્ચિત્ત કરે+ અને તેનું પાપ માફ કરવામાં આવે.+

  • લેવીય ૬:૬, ૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ પછી તે યહોવાને દોષ-અર્પણ ચઢાવે. દોષ-અર્પણ માટે નક્કી કરેલી કિંમત પ્રમાણે તે યાજક પાસે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવે.+ ૭ યાજક પછી યહોવા આગળ તેના માટે પ્રાયશ્ચિત્ત કરશે અને જે પાપ માટે તે દોષિત ઠર્યો હોય, એ માફ કરવામાં આવશે.”+

  • લેવીય ૭:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ પાપ-અર્પણ અને દોષ-અર્પણ માટે એક જ નિયમ છે. જે યાજક પ્રાયશ્ચિત્ત માટે પ્રાણી ચઢાવે, તેને જ એનું માંસ મળે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો