વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૫:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ તો એ કિસ્સામાં, પતિ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે પોતાની સાથે એફાહનો દસમો ભાગ* જવનો લોટ પણ લાવે, જે પત્ની તરફથી આપેલું અર્પણ ગણાશે. પતિએ એ અર્પણ પર તેલ રેડવું નહિ કે લોબાન* મૂકવો નહિ, કેમ કે એ ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ છે. એ અર્પણથી સ્ત્રીનો અપરાધ યાદ કરવામાં આવશે અને જો તે દોષિત હોય તો તેને સજા ફટકારવામાં આવશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો