વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ “તમારી સાથે દરેક કુળમાંથી એક પુરુષ લો, જે તેના પિતાના કુટુંબનો વડો હોય.+

  • ગણના ૧:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ યહૂદા કુળના અમિનાદાબનો દીકરો નાહશોન;+

  • ગણના ૨:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “મુલાકાતમંડપની પૂર્વ તરફ* ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે છાવણી નાખે. એ સમૂહની આગેવાની યહૂદા કુળ લે. યહૂદાના દીકરાઓનો મુખી નાહશોન છે,+ જે અમિનાદાબનો દીકરો છે.

  • રૂથ ૪:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ અમિનાદાબથી+ નાહશોન થયો; નાહશોનથી સલ્મોન થયો;

  • માથ્થી ૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ રામથી અમિનાદાબ થયો;

      અમિનાદાબથી નાહશોન થયો;+

      નાહશોનથી સલ્મોન થયો;

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો