-
ગણના ૧:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ “તમારી સાથે દરેક કુળમાંથી એક પુરુષ લો, જે તેના પિતાના કુટુંબનો વડો હોય.+
-
-
ગણના ૧:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ ઇસ્સાખાર કુળના સૂઆરનો દીકરો નથાનએલ;+
-
-
ગણના ૨:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ યહૂદા કુળની બાજુમાં ઇસ્સાખાર કુળ છાવણી નાખે. ઇસ્સાખારના દીકરાઓનો મુખી નથાનએલ છે,+ જે સૂઆરનો દીકરો છે.
-
-
ગણના ૧૦:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ ઇસ્સાખાર કુળનો આગેવાન સૂઆરનો દીકરો નથાનએલ હતો.+
-