૧૦ જ્યારે વેદીનો અભિષેક કરવામાં આવ્યો, ત્યારે વેદીનું સમર્પણ* પણ કરવામાં આવ્યું.+ એ જ સમયે મુખીઓ પોતપોતાનાં અર્પણો લાવ્યા. જ્યારે મુખીઓએ પોતાનાં અર્પણો વેદી આગળ રજૂ કર્યાં,
૬૮ આખરે તેઓ યરૂશાલેમમાં એ જગ્યાએ આવી પહોંચ્યા, જ્યાં યહોવાનું મંદિર હતું. તેઓના પિતાનાં કુટુંબોમાંથી અમુક વડાઓએ સ્વેચ્છા-અર્પણો આપ્યાં,+ જેથી સાચા ઈશ્વરનું મંદિર એની જગ્યાએ પાછું બંધાય.*+