વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૭:૧૩-૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તેનું અર્પણ આ હતું: પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે+ ૧૩૦ શેકેલ* વજનની ચાંદીની એક થાળી અને ૭૦ શેકેલ વજનનો ચાંદીનો એક વાટકો. એ બંને વાસણોમાં અનાજ-અર્પણ માટે તેલ ઉમેરેલો મેંદો ભરેલો હતો;+ ૧૪ ૧૦ શેકેલ વજનનો સોનાનો એક પ્યાલો,* જે ધૂપથી ભરેલો હતો; ૧૫ અગ્‍નિ-અર્પણ માટે+ એક આખલો, એક ઘેટો અને ઘેટાનું એક વર્ષનું નર બચ્ચું; ૧૬ પાપ-અર્પણ માટે એક બકરો;+ ૧૭ શાંતિ-અર્પણ માટે+ બે આખલા, પાંચ નર ઘેટા, પાંચ નર બકરા અને એક વર્ષના પાંચ નર ઘેટા. અમિનાદાબના દીકરા નાહશોનનું એ અર્પણ હતું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો