ગણના ૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મૂસાએ મંડપ ઊભો કરવાનું કામ પૂરું કર્યું એ જ દિવસે,+ તેણે મંડપ, એની બધી સાધન-સામગ્રી, વેદી અને એનાં બધાં વાસણોનો અભિષેક કર્યો+ અને તેઓને પવિત્ર ઠરાવ્યાં. જ્યારે તેણે એ બધી વસ્તુઓનો અભિષેક કર્યો અને તેઓને પવિત્ર ઠરાવ્યાં,+
૭ મૂસાએ મંડપ ઊભો કરવાનું કામ પૂરું કર્યું એ જ દિવસે,+ તેણે મંડપ, એની બધી સાધન-સામગ્રી, વેદી અને એનાં બધાં વાસણોનો અભિષેક કર્યો+ અને તેઓને પવિત્ર ઠરાવ્યાં. જ્યારે તેણે એ બધી વસ્તુઓનો અભિષેક કર્યો અને તેઓને પવિત્ર ઠરાવ્યાં,+