વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૫:૩૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૭ દીવી પર મૂકવા તું સાત દીવા* બનાવ. એને સળગાવવામાં આવશે ત્યારે, સામેની જગ્યાએ પ્રકાશ ફેલાઈ જશે.+

  • નિર્ગમન ૪૦:૨૪, ૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ તેણે મુલાકાતમંડપમાં દક્ષિણ તરફ દીવી મૂકી.+ દીવી મેજની સામે હતી. ૨૫ પછી તેણે યહોવા આગળ દીવા સળગાવ્યા.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.

  • લેવીય ૨૪:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “તું ઇઝરાયેલીઓને આજ્ઞા કર કે, તેઓ દીવા માટે પીલેલાં જૈતૂનનું શુદ્ધ તેલ લાવે જેથી દીવા સળગતા રહે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો