નિર્ગમન ૨૯:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ “તું હારુન અને તેના દીકરાઓને મુલાકાતમંડપના+ પ્રવેશદ્વાર આગળ લાવ અને તેઓને સ્નાન કરાવ.+ યશાયા ૫૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો.
૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો.