લેવીય ૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ “‘જો અભિષિક્ત* યાજક*+ પાપ+ કરે અને લોકો પર દોષ લાવે, તો પોતાના પાપ માટે તે ખોડખાંપણ વગરનો આખલો પાપ-અર્પણ* તરીકે યહોવાને ચઢાવે.+
૩ “‘જો અભિષિક્ત* યાજક*+ પાપ+ કરે અને લોકો પર દોષ લાવે, તો પોતાના પાપ માટે તે ખોડખાંપણ વગરનો આખલો પાપ-અર્પણ* તરીકે યહોવાને ચઢાવે.+