લેવીય ૮:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “હારુન અને તેના દીકરાઓને નજીક લાવ.+ તેઓનાં વસ્ત્રો,+ અભિષેક કરવાનું તેલ,+ પાપ-અર્પણનો આખલો, બે નર ઘેટા અને બેખમીર રોટલી+ મૂકેલી ટોપલી લે ૩ અને બધા ઇઝરાયેલીઓને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગા કર.”
૨ “હારુન અને તેના દીકરાઓને નજીક લાવ.+ તેઓનાં વસ્ત્રો,+ અભિષેક કરવાનું તેલ,+ પાપ-અર્પણનો આખલો, બે નર ઘેટા અને બેખમીર રોટલી+ મૂકેલી ટોપલી લે ૩ અને બધા ઇઝરાયેલીઓને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગા કર.”