ગણના ૧:૫૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૨ “દરેક ઇઝરાયેલી પોતપોતાની છાવણી પ્રમાણે પોતાનો તંબુ નાખે. ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહ માટે ઠરાવેલી જગ્યા પ્રમાણે,*+ પોતપોતાની ટુકડી પ્રમાણે પોતાનો તંબુ નાખે.
૫૨ “દરેક ઇઝરાયેલી પોતપોતાની છાવણી પ્રમાણે પોતાનો તંબુ નાખે. ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહ માટે ઠરાવેલી જગ્યા પ્રમાણે,*+ પોતપોતાની ટુકડી પ્રમાણે પોતાનો તંબુ નાખે.