વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ હું મારા લોકોને ઇજિપ્તના હાથમાંથી છોડાવવા નીચે ઊતરીશ.+ હું તેઓને ઉત્તમ અને વિશાળ દેશમાં, હા, દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જઈશ.+ એ દેશમાં લઈ જઈશ, જ્યાં હમણાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.+

  • પુનર્નિયમ ૮:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને ઉત્તમ દેશમાં લઈ જઈ રહ્યા છે.+ ત્યાં નદી-નાળાં છે, ત્યાં ખીણપ્રદેશમાં અને પહાડી વિસ્તારમાં ઝરણાં અને ફુવારા* છે;

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો