ગણના ૧૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે સૌથી પહેલા નીકળ્યો, જેની આગેવાની યહૂદાના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન અમિનાદાબનો દીકરો નાહશોન હતો.+
૧૪ ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે સૌથી પહેલા નીકળ્યો, જેની આગેવાની યહૂદાના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન અમિનાદાબનો દીકરો નાહશોન હતો.+