૧ કોરીંથીઓ ૧૪:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ કેમ કે ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.+ જેમ પવિત્ર જનોનાં બધાં મંડળોમાં થાય છે, ૧ કોરીંથીઓ ૧૪:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ પણ બધું જ શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે* થવું જોઈએ.+