ગણના ૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હારુન અને તેના દીકરાઓની સેવા માટે તું લેવીઓને અલગ કર. ઇઝરાયેલીઓમાંથી લેવીઓ હારુનને ભેટ તરીકે આપવામાં આવ્યા છે.+ ગણના ૩:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ તું મારા માટે ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોને બદલે લેવીઓને લે.+ ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલાં પાલતુ પ્રાણીઓને બદલે લેવીઓનાં પાલતુ પ્રાણીઓને લે.+ હું યહોવા છું.”
૯ હારુન અને તેના દીકરાઓની સેવા માટે તું લેવીઓને અલગ કર. ઇઝરાયેલીઓમાંથી લેવીઓ હારુનને ભેટ તરીકે આપવામાં આવ્યા છે.+
૪૧ તું મારા માટે ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોને બદલે લેવીઓને લે.+ ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલાં પાલતુ પ્રાણીઓને બદલે લેવીઓનાં પાલતુ પ્રાણીઓને લે.+ હું યહોવા છું.”