ગણના ૧૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પછી કોરાહ, દાથાન, અબીરામ અને ઓન ભેગા મળ્યા. કોરાહ+ યિસ્હારનો દીકરો+ હતો, જે કહાથનો દીકરો,+ જે લેવીનો દીકરો+ હતો. દાથાન અને અબીરામ અલીઆબના દીકરાઓ+ હતા. ઓન પેલેથનો દીકરો હતો, જે રૂબેનના દીકરાઓમાંથી+ હતો.
૧૬ પછી કોરાહ, દાથાન, અબીરામ અને ઓન ભેગા મળ્યા. કોરાહ+ યિસ્હારનો દીકરો+ હતો, જે કહાથનો દીકરો,+ જે લેવીનો દીકરો+ હતો. દાથાન અને અબીરામ અલીઆબના દીકરાઓ+ હતા. ઓન પેલેથનો દીકરો હતો, જે રૂબેનના દીકરાઓમાંથી+ હતો.