નિર્ગમન ૩૪:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ મૂસા પોતાના હાથમાં સાક્ષીલેખની* બે પાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે ઊતર્યો.+ ઈશ્વર સાથે વાત કરી હોવાથી મૂસાનો ચહેરો પ્રકાશતો હતો, પણ તે પોતે એ જાણતો ન હતો.
૨૯ મૂસા પોતાના હાથમાં સાક્ષીલેખની* બે પાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે ઊતર્યો.+ ઈશ્વર સાથે વાત કરી હોવાથી મૂસાનો ચહેરો પ્રકાશતો હતો, પણ તે પોતે એ જાણતો ન હતો.