નિર્ગમન ૧૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેઓ રફીદીમથી નીકળ્યા+ એ જ દિવસે સિનાઈના વેરાન પ્રદેશમાં આવ્યા. ત્યાં તેઓએ પર્વત આગળ છાવણી નાખી.+