વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૨:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ પણ યહોવાના દૂતે બલામને કહ્યું: “એ માણસો સાથે જા. પણ હું તને જે કહું, એ જ તું બોલજે.” તેથી બલામ બાલાકના વડીલો સાથે આગળ વધ્યો.

  • ગણના ૨૩:૧૧, ૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ બાલાકે બલામને કહ્યું: “આ તેં શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શ્રાપ આપવા બોલાવ્યો હતો, પણ તેં તેઓને ફક્ત આશીર્વાદ જ આપ્યો!”+ ૧૨ બલામે કહ્યું: “યહોવા મારા મોંમાં જે શબ્દો મૂકે છે,+ શું એ જ મારે ન બોલવા જોઈએ?”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો