નિર્ગમન ૬:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ હારુનના દીકરા એલઆઝારે+ પૂટીએલની એક દીકરી સાથે લગ્ન કર્યાં. તેનાથી તેને ફીનહાસ થયો.+ એ લેવી કુળના અને એનાં કુટુંબોના વડા હતા.+ પુનર્નિયમ ૧૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ “પછી ઇઝરાયેલીઓ બએરોથ બેની-યાઅકાનથી નીકળીને મોસેરાહ ગયા. ત્યાં હારુનનું મરણ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો.+ તેની જગ્યાએ તેનો દીકરો એલઆઝાર યાજક* તરીકે સેવા આપવા લાગ્યો.+
૨૫ હારુનના દીકરા એલઆઝારે+ પૂટીએલની એક દીકરી સાથે લગ્ન કર્યાં. તેનાથી તેને ફીનહાસ થયો.+ એ લેવી કુળના અને એનાં કુટુંબોના વડા હતા.+
૬ “પછી ઇઝરાયેલીઓ બએરોથ બેની-યાઅકાનથી નીકળીને મોસેરાહ ગયા. ત્યાં હારુનનું મરણ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો.+ તેની જગ્યાએ તેનો દીકરો એલઆઝાર યાજક* તરીકે સેવા આપવા લાગ્યો.+