વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૩:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ બાલાકે તેને કહ્યું: “મારી સાથે બીજી જગ્યાએ ચાલ. ત્યાંથી તું બધા નહિ, ફક્ત થોડા ઇઝરાયેલીઓને જોઈ શકીશ. ત્યાંથી તેઓને મારા માટે શ્રાપ આપ.”+ ૧૪ બાલાક તેને પિસ્ગાહના શિખર પર+ સોફીમના મેદાનમાં લઈ ગયો. ત્યાં તેણે સાત વેદીઓ બાંધી અને દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.+

  • ગણના ૨૩:૨૮-૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ બાલાક બલામને પેઓરના શિખર પર લઈ ગયો, જ્યાંથી યશીમોન* દેખાય છે.+ ૨૯ પછી બલામે બાલાકને કહ્યું: “અહીં મારા માટે સાત વેદીઓ બાંધો અને સાત આખલા અને સાત નર ઘેટા તૈયાર કરો.”+ ૩૦ બાલાકે તરત જ બલામના કહેવા પ્રમાણે કર્યું. તેણે દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો