-
ગણના ૨૨:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ કૃપા કરીને અહીં આવો અને મારા માટે આ લોકોને શ્રાપ આપો,+ કેમ કે તેઓ મારા કરતાં ખૂબ શક્તિશાળી છે. પછી હું કદાચ તેઓને હરાવીને અહીંથી ભગાડી શકીશ. હું જાણું છું કે તમે જેને આશીર્વાદ આપો છો, તેના પર આશીર્વાદ આવે છે અને જેને શ્રાપ આપો છો, તેના પર શ્રાપ આવે છે.”
-