-
૧ રાજાઓ ૮:૫૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૩ હે વિશ્વના માલિક યહોવા, તમે અમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા. એ સમયે તમે તમારા સેવક મૂસા દ્વારા જણાવ્યું હતું તેમ, પૃથ્વીના બધા લોકોમાંથી ઇઝરાયેલીઓને તમારી મિલકત તરીકે અલગ કર્યા છે.”+
-