વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૩:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ લોતના ગયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું: “નજર ફેરવીને ચારે બાજુ જો. તું જ્યાં ઊભો છે ત્યાંથી ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ જો,

  • ઉત્પત્તિ ૧૩:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ હું તારા વંશજની સંખ્યા રેતીના કણ* જેટલી વધારીશ. જેમ રેતીના કણને ગણવા અશક્ય છે, તેમ તારા વંશજને ગણવા પણ અશક્ય હશે.+

  • ઉત્પત્તિ ૨૨:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ. હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી અને સમુદ્ર કિનારાની રેતી જેટલી વધારીશ+ અને તારા વંશજ પોતાના દુશ્મનોનાં શહેરોને* કબજે કરશે.+

  • નિર્ગમન ૧:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ ઇઝરાયેલીઓને* ઘણાં બાળકો થયાં અને તેઓની સંખ્યા ખૂબ જ વધી. તેઓની આબાદી એટલી ઝડપે વધી કે આખો દેશ તેઓથી ભરાઈ ગયો. તેઓ ઘણા બળવાન થતા ગયા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો